જસ્મિન ભસીનની ઓરેન્જ ડ્રેસમાં સિજલિંગ તસવીર




જસ્મિનના ગ્લેમરસ લૂક પર ફિદા થયા ફેન્સ


Iconic Gold Awards 2022માં ગ્લેમરસ લૂકમાં પહોંચી


એવોર્ડ ફંકશનમાં તે ઓરેન્જ કલરના શોર્ટ ડ્રેસમાં પહોંચી હતી


ડ્રેસના ફ્રન્ટ પર સાડી જેવી બો અને એક સાઇડથી ફ્લોર લેન્થ છે


બિગ બોસ બાદ પોપ્યુલારિટી સાતમા આસમાન પર છે.


એવોર્ડ ફંકશનની તસવીરો જસ્મિને સોશિયલ મીડિયા પર શેર કરી છે.


જસ્મીનને ટ્રન્ડી નેકપીસ પહેરીને લૂકને કમ્પલિટ કર્યો


જસ્મિન ભસીન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.


જસ્મિન ભસીન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.