સંજના ગણેશન ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહની પત્ની છે.

સુંદરતાના મામલે સંજના મોટી અભિનેત્રીઓને ટક્કર આપે છે

સંજનાને રજાઓમાં અલગ-અલગ જગ્યાએ ફરવાનું પસંદ છે

બુમરાહ અને સંજનાની જોડી ચાહકોને પસંદ છે.

સંજના ગણેશન ઘણીવાર બુમરાહ સાથે ફોટા શેર કરે છે

સંજના ગણેશન વ્યવસાયે ટીવી પ્રેઝેન્ટર છે.

બંને શરૂઆતમાં એકબીજાને ઘમંડી સમજતા હતા

બુમરાહ ટીમ ઈન્ડિયાના શ્રેષ્ઠ બોલરોમાંથી એક છે

બુમરાહે ભારત માટે વનડે અને ટેસ્ટ મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે

બુમરાહ વિશ્વના સર્વશ્રેષ્ઠ બોલરોની યાદીમાં સામેલ છે