જેનિફર વિંગેટ નાના પડદાની ટોચની અભિનેત્રીઓમાંની એક છે.

'બેહદ'માં માયાની ભૂમિકાએ તેને દર્શકોમાં વધુ લોકપ્રિય બનાવી

જેનિફર વિંગેટ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે

તે પોતાના ફેન્સને ફોટો અને વીડિયો શેર કરીને અપડેટ રાખે છે.

જેનિફરે તેના ઇન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે.

જેનિફર તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

જેનિફરે નાના પડદા પર 'શકા લાકા બૂમ બૂમ' સિરિયલથી ડેબ્યૂ કર્યું હતું.

બીચ લુકમાં હોટ લાગે છે અભિનેત્રી

દરિયા કિનારે મસ્તી કરતી જોવા મળી અભિનેત્રી

(All Photos-Instagram)