જેનિફર વિંગેટના લૂક્સ પર ફિદા છે કરોડો ફેન્સ જેનિફર વિંગેટ પોતના ફિગરને મેન્ટેન રાખવા મહેનત કરે છે ગ્લેમરસ ફોટોશૂટમાં જેનિફર બતાવે છે જલવો દરેક આઉટફિટ્સમાં જેનિફર ગ્લેમરસ દેખાય છે બ્લેક આઉટફિટ્સમમાં જેનિફરનો આકર્ષક અંદાજ ફેન્સના દિલની ધડકન વધારે છે જેનિફર સોશિયલ મીડિયા પર એક્ટિવ છે જેનિફર ફોટો શેર કરીને લાઈમલાઈટમાં રહે છે જેનિફર આ ફોટોએ ફેન્સના દિલની ધડકન વધારી જેનિફરના ફોટો વાયરલ થતા રહે છે.