ટીવી એક્ટ્રેસ નીતિ ટેલરનો દેશી લૂક વાયરલ થયો છે ટીવી એક્ટ્રેસ નીતિ ટેલર ક્યૂટ એક્ટ્રેસમાંથી એક છે નીતિ ટેલરે કરિયરની શરૂઆત ટીવી શો Kaisi Yeh Yaariaanથી કરી હતી. આ પછી તે 'ગુલામ' અને 'ઇશ્કબાઝ' જેવી સિરિયલોમાં જોવા મળી છે. નીતિ ટેલરે ખૂબ જ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. નીતિ ટેલર દરેક લુકમાં આકર્ષક લાગે છે. નીતિ ટેલરે Kaisi Yeh Yaariaan સીઝન 4નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. તે ડાન્સ રિયાલિટી શો 'ઝલક દિખલા જા 10'માં જોવા મળે છે. All Photo Credit: Instagram