મોનોકિનીમાં નિકિતા દત્તાનો કૂલ લુક નિકિતા દત્તાએ સ્વિમિંગ પૂલમાં આગ લગાવી નિકિતા દત્તા બ્લુ પ્રિન્ટેડ મોનોકિનીમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી હતી નિકિતા અવારનવાર પોતાના બોલ્ડ ફોટા શેર કરતી રહે છે. કબીર સિંહ ફિલ્મથી ફેમસ થઈ નિકિતા દત્તા એક ટીવી અને બોલિવૂડ અભિનેત્રી છે ટીવી સિરિયલ ડ્રીમ ગર્લમાં અભિનય કૌશલ્ય દેખાડવામાં આવ્યું છે તેણે ગોલ્ડ ફિલ્મમાં કામ કર્યું છે નિકિતાએ પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી નિકિતા દત્તાના ઈન્સ્ટા પર 1.1 મિલિયન ફોલોઅર્સ છે