અભિનેત્રી ઉલકા ગુપ્તાએ લોકપ્રિય શો ઝાંસી કી રાનીમાં મનુની ભૂમિકા ભજવી હતી.

તેણે સાઉથની કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે

ઉલ્કાએ કહ્યું કે 'મારી ત્વચાના રંગને કારણે મને ઘણી વખત અસ્વીકારનો સામનો કરવો પડ્યો હતો

25 વર્ષની ઉંમરે અભિનેત્રીનો ગ્લો દિવસેને દિવસે વધી રહ્યો છે.

ઉલકા ગુપ્તા લાંબા સમયથી ફિલ્મોથી દૂર રહી હતી.

અભિનેત્રી વિવિધ ડાન્સ ફોર્મ્સ શીખતી પણ જોવા મળે છે

ઘણી વખત તે વીડિયો પણ શેર કરતી રહે છે.

ઉલ્કા ગુપ્તા લહેંગામાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.

તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે

All Photo Credit: Instagram