મરાઠી એક્ટ્રેસ જિનલ જોશી તેના લૂકના કારણે ચર્ચામાં રહે છે જિનલ જોશી બાળપણથી જ અભિનયની દુનિયામાં કરિયર બનાવવા માંગતી હતી. અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેણે આ ક્ષેત્રમાં નામ કમાવ્યું છે. તેણે ઘણા ગીતોના વીડિયોમાં કામ કર્યું છે આ સાથે તે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ જોવા મળે છે. જિનલ જોશી દેખાવમાં ખૂબ જ ગ્લેમરસ છે. તે ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરતી રહે છે જિનલ જોશી મુંબઈની રહેવાસી છે. તેણે અનુપમ ખેરની એક્ટિંગ એકેડમીમાંથી ટ્રેનિંગ પણ લીધી છે. All Photo Credit: Instagram