શિવ ઠાકરે હાલ રિયાલિટી શો ખતરો કા ખિલાડીના કારણે ચર્ચામાં છે શિવ ઠાકરે આ રિયાલિટી શો ઉપરાંત ઘણા અનેક શોમાં નજરે પડી ચૂક્યો છે શિવને રિયાલિટી શોનો રાજા કહેવામાં આવે છે તે બિગ બોસ મરાઠીનો વિજેતા પણ રહી ચૂક્યો છે આજે આપણે એક્ટરના એજ્યુકેશન અંગે જાણીશું શિવ ઠાકરેનો જન્મ અને ઉછેર મુંબઈમાં થયો છે તેણે પ્રાથમિક શિક્ષણ મુંબઈની પ્રાઈમરી સ્કૂલથી કર્યો છે જે બાદ તેણે સંત કવારામ સ્કૂલ, અમરાવતીથી અભ્યાસ કર્યો છે કોલેજના અભ્યાસ દરમિયાન જીએમ રાયસોની કોલેજ ઓફ એન્જિનિયરિંગ, નાગપુરથી પૂરો કર્યો છે અહીંથી જ તેણે ગ્રેજ્યુએશન પૂરું કર્યુ છે તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ