ટીવીની કૂલ ગર્લ કાજલ અગ્રવાલે શેર કરી ફિટ એન્ડ હીટ તસવીરો



રેડ કલરના ટ્રેન્ડી સૂટમાં કાજલ અગ્રવાલનો મનમોહક લૂક



લાલ કલરના ડ્રેસમાં કાજલે ઇન્સ્ટા પર પોતાનું નવું ફોટોશૂટ શેર કર્યુ છે



લૂકને પુરો કરવા કાજલે ઓપન ઓઇલી હેર, કાનોમાં ઝૂમકા અને હાઇ હીલ્સ કેરી કરી હતી



સાઉથની ફિલ્મોથી લઈને બોલિવૂડ સુધી કાજલે પોતાની ખાસ ઓળખ બનાવી લીધી છે



અભિનેત્રીના આ ફોટા સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે



કાજલ અગ્રવાલનું ન્યૂડ ફોટોશૂટ વર્ષ 2011માં વાયરલ થયું હતું, જે ચર્ચામાં રહ્યું હતુ



એક્ટ્રેસ કાજલ અગ્રવાલે 2020માં ઇન્ટરનેટ પર્સનાલિટી ગૌતમ કિચલુ સાથે લગ્ન કરી લીધા હતા



કાજલ અગ્રવાલ ઇન્ટરનેટ પર ખુબ જ લોકપ્રિયા છે, સોશ્યલ મીડિયા ક્વિન છે



તમામ તસવીરો કાજલ અગ્રવાલના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે