ભોજપુરી એક્ટ્રેસ કનક પાંડે બોલ્ડ લુકથી ચાહકોનું દિલ જીતે છે. આ દિવસોમાં તે સિંગાપોરમાં રજાઓ માણી રહી છે કનકે ઇસ્ટાગ્રામ પર ગ્લેમરસ તસવીરો શેર કરી છે. હવે તેણે લાલ ડ્રેસમાં પોતાનો બોલ્ડ લુક બતાવ્યો છે. તેણે દિનેશ લાલ નિરહુઆ સાથે ફિલ્મમાં કામ કર્યું છે. હવે તેણે રેડ કલરના મિની ડ્રેસમાં કિલર લુક બતાવ્યો છે કનક સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. કનક પાંડે આ દિવસોમાં સિંગાપોરમાં વેકેશન માણી રહી છે. ફોટામાં કનક પાંડેનું અદભૂત ફિગર જોવા મળી રહ્યું છે. All Photo Credit: Instagram