એક મેસેજમાં કંગનાએ લખ્યું કે, “તમે ગાંધીજીના પ્રશંસક અથવા નેતાજીના સમર્થક બની શકો છો. તમે બંને ન બની શકો. પસંદ કરો અને નક્કી કરો.
કંગનાએ ઇન્સ્ટાગ્રામમાં લખેલા સંદેશમાં, તેણે બાપુને સત્તાના ભૂખ્યા અને ચાલાક પણ કહી દીધા.અગાઉ ભારતની આઝાદીને ભીખ કહી હતી.
રાજસ્થાનની રાજધાની જયપુરમાં કોંગ્રેસના એક નેતા દ્વારા કંગના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ.