બૉલીવુડ ક્વિન કંગના રનૌતે કરાવ્યુ એકદમ સ્ટાઇલિશ ફોટોશૂટ



કંગનાએ બ્રાઉન પ્રિન્ટેડ ડ્રેસમાં બતાવ્યુ સ્લિમ ફિગર



કંગના રનૌતે આ દરમિયાન હાથથી સાઇન અને ઓપન કર્લી હેરથી દિલ જીતી લીધા



આ લૂકમાં એક્ટ્રેસ કંગનાનો હૉટ એન્ડ સેક્સી અંદાજ જોવા મળી રહ્યો છે



36 વર્ષીય એક્ટ્રેસ અવાર નવાર પોતાની નિવેદનોથી ચર્ચામાં રહે છે



કંગના બહુ જલ્દી ફિલ્મ ઈમરજન્સીમાં જોવા મળશે. આમાં પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધી રૉલ કરશે



કંગના રનૌતે વર્ષ 2006થી એક્ટ્રેસ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી



વર્ષ 2013માં ઋત્વિક રોશન સાથે ફિલ્મ 'ક્રિશ 3'માં કામ કરતી વખતે એક્ટરના પ્રેમમાં પડી હતી



બાદમાં 2016માં કંગનાએ ઋત્વિકને પોતાનો એક્સ બૉયફ્રેન્ડ કહીને કેટલાય ગંભીર આરોપ લગાવ્યા



કંગના રનૌત પોતાના રિલેશનશીપને લઇને હંમેશા ચર્ચામાં રહી છે