બોલિવૂડ એક્ટ્રેસ સોનાલી રાઉતે ફરી એકવાર બિકિનીમાં તસવીર પોસ્ટ કરી છે તે ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો પોસ્ટ કરતી રહે છે તેણે પુલમાં બિકિનીમાં ફોટો ક્લિક કરાવ્યો છે. આ તસવીરોમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. સોનાલી પોતાની ગ્લેમરસ તસવીરો ફેન્સ વચ્ચે શેર કરતી રહે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે સોનાલીની બિકિની તસવીરો ઝડપથી વાયરલ થઈ જાય છે. સોનાલી બિગ બોસની સીઝન 8માં જોવા મળી હતી. આ પહેલા પણ એક્ટ્રેસ તેની તસવીર શેર કરી ચૂકી છે તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.