અભિનેત્રી કંગનાની ફિલ્મ ધાકડનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે

ફિલ્મના આ ટ્રેલરને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે

ટ્રેલરના લોન્ચિંગ સમયે કંગના બ્લેક કલરની ડ્રેસમાં જોવા મળી

સ્મોકી આઈ મેકઅપમાં કંગના સુંદર લાગી રહી છે

આ ટ્રેલરની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે

લોકોને કંગનાની એક્શન ખુબ પસંદ આવી રહી છે

ફિલ્મનું ટ્રેલર જોઈ તેની તુલના હોલિવૂડ ફિલ્મ સાથે કરી રહ્યા છે

આ ફિલ્મ 20 મેના રોજ થિયેટરમાં રિલીઝ થશે

આ ફિલ્મમાં અર્જુન રામપાલ પણ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યો છે

ધાકડ બાદ કંગના તેજસમાં જોવા મળશે