Khatron Ke Khiladi 12 ફેમ કનિકા માન રિયલ લાઈફમાં છે ખુબ જ ગ્લેમરસ ઝી ટીવીના લોકપ્રિય શો ''ગુડ્ડન તુમસે ના હો પાયેગા''માં ગુડ્ડનનો રોલ કર્યો પોતાની ક્યૂટ સ્ટાઇલ માટે ઘરે-ઘરે લોકપ્રિય બનેલી કનિકા માન આ દિવસોમાં ખતરોં કે ખિલાડી 12માં સ્ટંટ કરતી જોવા મળી રહી છે કનિકા કનિકા પોતાના શાનદાર અભિનયને કારણે ચર્ચામાં રહે છે. કનિકાની ક્યૂટનેસ કોઈને પણ તેના દિવાના બનાવવા માટે પૂરતી છે. કનિકાના ઇન્સ્ટાગ્રામ પર તમને એકથી એક ચઢીયાતી વધુ ગ્લેમરસ તસવીરો જોવા મળશે પિંક ડ્રેસમાં ખુબ જ ગ્લેમરસ લાગે છે કનિકા માન ઈન્સ્ટાગ્રામ પર તેના 7.2 મિલિયન ફોલોઅર્સ છે. કનિકા માનની વેબ સિરીઝ રૂહાનિયાતનો બીજો ભાગ પણ રિલીઝ થયો છે.