આ છે અદા ખાનનો લેટેસ્ટ લૂક પોતાના લૂક માટે ખુબ ફેમસ છે અદા ખાન અદા ખાનની અદાઓ છે બધાથી અલગ આ ફોટોશૂટમાં અદા ખાને લાઈટ મેકઅપ કર્યો ગ્લેમરસ અવતારમાં જોવા મળી અદા ખાન આ ફોટોને ફેન્સે ખુબ લાઈક અને કોમેન્ટ કર્યા અદા ખાન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે ટ્રેડિશનલ અવતારમાં અદા ખાનનો પરફેક્ટ લૂક અદા ખાનને લાખો ફેન્સ ફોલો કરે છે હવે અદા ખાનના આ ફોટો વાયરલ થઈ રહ્યા છે