ફિલ્મ ‘કાંતારા’ની અભિનેત્રી સપ્તમી ગૌડા આ દિવસોમાં માલદીવમાં રજાઓ માણી રહી છે. હવે તેણે તેના વેકેશનના કેટલાક ફોટા શેર કર્યા છે સપ્તમી ગૌડાએ માલદીવના વેકેશનની તસવીરો લોકોને પસંદ આવી છે. તસવીરોમાં સપ્તમી ગૌડા ઓરેન્જ કલરના બોડીકોન ડ્રેસમાં જોવા મળી રહી છે સપ્તમી ખૂબ જ હોટ લાગી રહી છે. અગાઉ સપ્તમી ગૌડાએ બેકલેસ ડ્રેસમાં પોઝ આપ્યા હતા . ફેન્સ તેના બોલ્ડ લુકના ખૂબ વખાણ કરી રહ્યા છે. સપ્તમી ગૌડાએ ફિલ્મ કાંતારામા લીલાની ભૂમિકા ભજવી હતી સપ્તમી ગૌડા ફિલ્મ ધ વેક્સીન વોરમાં જોવા મળશે All Photo Credit: Instagram