નેહા મલિકને આજે કોઈ પરિચયની જરૂર નથી અભિનેત્રી પોતાની સ્ટાઈલને લઈને ઘણી ચર્ચામાં રહે છે. ફિલ્મો સિવાય નેહા મલિક સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. નેહા મલિક અવારનવાર પોતાની તસવીરોથી ચાહકોને પ્રભાવિત કરે છે. તેની લેટેસ્ટ તસવીરો જોઈને ફેન્સ ક્રેઝી થઈ ગયા છે નેહા મલિક બ્રાલેટ પહેરીને સિઝલિંગ પોઝ આપતી જોવા મળે છે. નેહાએ બ્રાલેટ સાથે સ્કાય બ્લુ બ્લેઝરમાં ઘણા પોઝ આપ્યા છે તેની આ સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. આમાં અભિનેત્રીએ કર્લ હેર સ્ટાઇલ કરી છે સાથે જ તે લાંબી ઈયરિંગ્સમાં અદભૂત લાગી રહી છે