ફિલ્મમેકર કરણ જોહરે પોતાના 50મા જન્મદિવસની પાર્ટી આપી હતી. કરણ જોહરની બર્થડે પાર્ટીમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ આવ્યા હતા. કરણની બર્થડે પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કરણે બ્લેક ટ્રાઉઝર સાથે લીલા રંગનું ચમકદાર બ્લેઝર પહેર્યું હતું. કરણે તેના જન્મદિવસ પર તેની નવી ફિલ્મની જાહેરાત કરી છે. કરણ જોહરના જન્મદિવસમાં લક્ષ્ય પણ કૂલ લુકમાં જોવા મળ્યો હતો. શનાયા કપૂર બ્લેક થાઈ હાઈ સ્લિટ ગાઉનમાં ખૂબસૂરત લાગી રહી હતી. કરણ જોહરની બર્થડે પાર્ટીમાં શ્વેતા બચ્ચન પણ પહોંચી હતી. All Photo Credit: Instagram કરણ જોહરની બર્થડે પાર્ટીમાં ટાઈગર શ્રોફ પહોંચ્યો હતો.