રીયલ લાઈફમાં ખૂબ જ ગ્લેમરસ છે નેહા પેંડસે નેહા પેંડસેનો સ્ટાઇલિશ ફોટો ભારતીય લુકમાં ખૂબ જ સુંદર લાગે છે નેહા પેંડસેનો નવો લૂક તેનો આ લુક ફેન્સની ઊંઘ ઉડાડી દે છે નેહા ટીવી ઈન્ડસ્ટ્રીની ખૂબ જ સુંદર અભિનેત્રી છે તે સલમાન ખાનના શો બિગ બોસ 12માં પણ જોવા મળી છે. નેહાએ ભાભીજી ઘર પર હૈમાં અનિતા ભાભીની જગ્યા લીધી છે વાસ્તવિક જીવનમાં ગ્લેમરસ ફોટા લેવાનું પસંદ કરે છે નેહાએ ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે તેના ચાહકો તેના ગ્લેમરસ અવતારના દિવાના છે