તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રાએ આજે ગણેશ વિસર્જન કર્યું હતું

જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે

બાપાને વિદાઈ આપતા જોવા મળ્યા કરણ અને તેજસ્વી

તેજસ્વી અને કરણ ખુલ્લા પગે ચાલતા જોવા મળ્યા

સોશિયલ મીડિયા પર આ તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે

આ દરમિયાન અભિનેત્રી ગ્રીન ડ્રેસમાં જોવા મળી રહી છે

કરણ રેડ ટીશર્ટ અને જીન્સમાં જોવા મળી રહ્યો છે

કરણ અને તેજસ્વી કોઈને કોઈ રીતે લાઈમલાઈટમાં રહે છે

હાથમાં કળશ સાથે જોવા મળી તેજસ્વી

(All Photo Instagram)