ત્રીજી વખત કરીનાની પ્રગ્નન્સી અટકળો લગાવાઇ હતી


આ મામલે એક્ટ્રેસે મૌન તોડ્યું છે


કરીનાનો એક ફોટો વાયરલ થયો હતો


આ ફોટો પરથી તેની પ્રેગ્નન્સીના કયાસ લગાવાયો હતો


ફોટોમાં કરીનાની બેલી ફેટ જોઇ પ્રેગ્નન્સીની અફવા ઉડી


કરીનાએ કહ્યું, ‘આ પાસ્તા વાઇનની અસર છે’


કરીનાએ કહ્યું, હું કોઇ મશીન છું ?


હું 40 દિવસના વેકેશન પર ગઇ હતી


મને આઇડિયા નથી મેં કેટલા પિત્ઝા ખાધા


કોઇ સ્ત્રીનું વજન વધે છે તો બસ આ એક જ સવાલ કેમ?


કરીનાએ કહ્યું, “ આ ખરેખર પરેશાન કરતી વાત છે.