ઉર્વશી ધોળકીયાનું કોમોલિકા કેરેકટર ઘણું પોપ્યુલર થયું હતું.

ઉર્વશી ધોળકીયાએ 16 વર્ષની વયે લગ્ન કર્યા હતા.

17 વર્ષની વયે તે જોડિયા બાળકોની માતા બની હતી.

લગ્નના બે વર્ષ બાદ જ તેના છૂટાછેડા થઈ ગયા હતા.

ઉર્વશીએ એકલા હાથે બાળકોનો ઉછેર કર્યો છે.

ઉર્વશીના બંને પુત્રો હાલ મોટા થઈ ચુક્યા છે.

પ્રથમ લગ્ન તૂટ્યા બાદ તેણે ક્યારેક બીજા લગ્ન અંગે વિચાર્યું નથી.

થોડા સમય સુધી તેણે અનુજ સચદેવા સાથે ડેટિંગ કર્યુ હતું.

પરંતુ થોડા જ સમયમાં બંને અલગ થઈ ગયા હતા.