કરીના કપૂર ખાનનો ગ્લેમરસ સાડી લૂક વાયરલ સાડી લૂકમાં ખૂબ જ સુંદર લાગી કરીના કરીના કપૂર ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ છે કરીનાએ પોતાની શાનદાર એક્ટિંગથી ચાહકોનું દિલ જીત્યુ છે કરીના કપૂરના સુંદર સાડી લૂક ચાહકોને પસંદ આવ્યો છે આ તસવીરોમાં કરીના ખૂબ જ સુંદર લાગી રહી છે કરીના કપૂર ખાન ઈન્ડસ્ટ્રીમાં બેબોના નામથી ઓળખાય છે સાડી લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગે છે કરીના કપૂરની એક્ટિંગના લાખો દિવાના છે (તમામ તસવીરો સોશિયલ મીડિયા )