કર્ણાટકમાં હિજાબને લઈને ઘણા દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે. કર્ણાટકમાં શાળાઓ અને કોલેજો માટે ડ્રેસ કોડ જારી કરવામાં આવ્યો છે ઘણી શાળાઓ અને કોલેજોમાં હિજાબ પહેરેલી છોકરીઓને પ્રવેશ આપવામાં આવતો નથી. આ અંગે યુવતીઓ વિરોધ કરી રહી છે કેસરી ખેસ પહેરીને કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા હિજાબનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સીએમ બોમાઈએ વિદ્યાર્થીઓને શાંતિ જાળવવાની કરી અપીલ ત્રણ દિવસ શાળા કોલેજ બંધ રાખવાનું એલાન કર્ણાટક હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, પરંતુ નિર્ણય આવ્યો ન હતો કોર્ટે કહ્યું - લાગણીઓથી નહીં, કાયદાથી ચાલીશું કોર્ટ આ મામલે બુધવારે ફરી સુનાવણી કરશે