પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી


અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે


ફેન્સ સાથે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે અભિનેત્રી


તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે


આ તસવીરમાં સાડી પહેરેલી જોવા મળે છે કેટ


અભિનેત્રી ભારતીય પોષાકમાં સુંદર લાગી રહી છે


અભિનેત્રીનો દરેક લૂક ફેન્સને પસંદ આવે છે


કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી


અભિનેત્રીના ઈન્સ્ટા પર લાખો ફેન્સ છે


કેટ શર્મા સાડીમાં સુંદર લાગે છે