કેટરિના કૈફએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં અભિનેત્રી પતિ વિકી સાથે વેકેશન મનાવી રહી છે

બન્ને રાજસ્થાનમાં નવુ વર્ષ મનાવવા પહોંચ્યા હતા

આ તસવીરોમાં કેટરિના કૈફ ખૂબ જ સુંદર લાગી રહી છે

આ પહેલા પણ કૈટરીના રાજસ્થાનમાં વેકેશન મનાવી ચૂકી છે

બન્નેએ નવા વર્ષની ઉજવણીની તસવીરો શેર કરી છે

ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ જ પસંદ આવી રહ્યો છે

અભિનેત્રી અવાર નવાર ફેન્સ સાથે તસવીરો શેર કરતી રહે છે

ફેન્સને અભિનેત્રીનો દરેક લુક ખુબ પસંદ આવે છે

(All Photo Instagram)