ટીવી અભિનેત્રી માહિરા શર્માએ કેમેરા સામે આપ્યા એકથી એક શાનદાર પૉઝ



ડાર્ક બ્રાઉન ડ્રેસમાં માહિરા શર્માએ ફ્લૉન્ટ કર્યુ કર્વી ફિગર



સ્લિવલેસ બ્રાઉન ડ્રેસમાં હૉટ એન્ડ બૉલ્ડ અદાઓ સાથે માહિરા ખાસ પૉઝ આપ્યા છે



લૂકને પુરો કરવા માહિરાએ ઓપન હેર, સ્મૉકી મેકઅપ અને હાઇ હીલ્સ કેરી કરી છે



માહિરા શર્મા પૂર્વ બિગ બૉસ સ્પર્ધક અને સુંદર અભિનેત્રી છે



માહિરાની સુંદરતાની સામે બોલિવૂડની અભિનેત્રીઓ પણ ઝાંખી લાગે છે



આ દિવસોમાં અભિનેત્રી પોતાની અલગ અંદાજને કારણે ચર્ચામાં રહે છે



માહિરા શર્માએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર તેના કેટલાક બોલ્ડ ફોટા શેર કર્યા છે



અભિનેત્રી માહિરા શર્મા જ્યારથી 'બિગ બોસ 13'નો ભાગ બની છે ત્યારથી તે ચર્ચામાં છે



તમામ તસવીરો માહિરા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે