એક્ટ્રેસ કાવ્યા થાપરે કરાવ્યું ફોટોશૂટ



વ્હાઈટ લૂકમાં ખૂબ જ સુંદર લાગી એક્ટ્રેસ



કાવ્યા નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે



અભિનેત્રીએ ખૂબ જ શાનદાર પોઝ આપ્યા



શાહિદ કપૂર સાથે ફર્જીમાં જોવા મળી હતી



કાવ્યાની એક્ટિંગના વખાણ થયા હતા



કાવ્યા તેની ગ્લેમરસ તસવીરોને લઈ ચર્ચામાં



એક્ટ્રેસ ચાહકો માટે શાનદાર તસવીરો પોસ્ટ કરતી રહે છે



(તમામ તસવીરો કાવ્યા થાપર-ઈન્સ્ટાગ્રામ)