કેનિશા અવસ્થીની સેક્સી સ્ટાઈલે ઇન્ટરનેટ પર લગાવી આગ

OTTની બોલ્ડ અભિનેત્રીઓમાંની એક કેનિશા અવસ્થી પોતાની હોટનેસ અને ફિગરને કારણે ચર્ચામાં રહે છે.

જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરે છે. ત્યારે તે થોડીવારમાં જ ઝડપથી વાયરલ થઈ જાય છે.

હાલમાં જ કેનિશા અવસ્થીએ પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

મસ્તરામ વેબ સિરીઝમાં ઈન્ટીમેટ સીન્સ આપીને બોલ્ડનેસનો ઉમેરો કરનાર અભિનેત્રી કેનિશા અવસ્થીની તસવીરો ઈન્ટરનેટનું તાપમાન વધારી રહી છે.

અભિનેત્રી પોતાની ગ્લેમરસ સ્ટાઈલને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. જો કે તેનો દરેક લુક ફેન્સમાં હેડલાઇન્સ બનાવે છે.