Sunny Leoneએ માલદીવમાં બિકીની પહેરી પાણીમાં લગાવી આગ

સની લિયોને કેટલાક એવા ફોટા શેર કર્યા છે જેણે ઈન્ટરનેટનું તાપમાન વધારી દીધું છે.

સની લિયોને માલદીવના સમુદ્ર કિનારાનો એક ફોટો શેર કર્યો છે. જેમાં તે બિકીનીમાં જોવા મળી રહી છે.

બીજી તરફ સની દ્વારા શેર કરાયેલા બીજા ફોટોમાં તેનો પતિ તેને ખોળામાં ઉચકીને કેમેરા સામે પોઝ આપી રહ્યો છે.

સની દરેક સ્ટાઈલમાં અદભૂત દેખાય છે. લિયોનીએ જ્યારે આ ફોટા શેર કર્યા ત્યારે ઈન્ટરનેટ પર હલચલ મચી ગઈ હતી.

પોર્ન ઈન્ડસ્ટ્રી છોડ્યા બાદ તે બોલિવૂડમાં અભિનેત્રી બની ગઈ અને હંમેશા પોતાની હોટ સ્ટાઈલથી લોકોને દિવાના બનાવે છે.