ભોજપુરી એક્ટર ખેસારી લાલ યાદવ પોતાની આગામી ફિલ્મ ‘dulhaniya london se layenge’ને લઇને ચર્ચામાં છે.

આ ફિલ્મમાં ખેસારી લાલ યાદવ વિદેશી એક્ટ્રેસ સાથે રોમાન્સ કરતો જોવા મળશે.

આ ફિલ્મનું ટ્રેલર રીલિઝ કરી દેવામાં આવ્યું છે.

ફિલ્મમાં ખેસારી લાલ યાદવ સાથે એક્ટ્રેસ ગ્રેસ રોડ્સ જોવા મળશે.

ગ્રેસ રોડ્સ એક બ્રિટિશ અભિનેત્રી છે

ગ્રેસ રોડ઼્સને જોઇને લોકો ફિલ્મ રીલિઝ થવાની રાહ જોઇ રહ્યા છે.

ગ્રેસ રોડ્સે આ ફિલ્મમાં ખેસારી સાથે કિસિંગ સીન પણ આપ્યો છે.

આ ફિલ્મ પહેલા ગ્રેસ રોડ્સે વરુણ ધવન સ્ટારર ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3ડીમાં પણ જોવા મળી હતી.

ગ્રેસ રોડ્સ એક સિંગર પણ છે.

તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.