બોલિવૂડ એક્ટ્રેસ શિવાલિકા ઓબેરોયે તેની બિકીની તસવીરો શેર કરી છે અભિનેત્રીએ તેના ગ્લેમરસ અવતારથી ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે બ્લેક બિકીની પર ટોપી પહેરેલી શિવાલિકા ખુલ્લી હવામાં પોઝ આપતી વખતે ખૂબ જ સુંદર લાગી રહી છે. અગાઉ શિવાલિકા પૂલમાં એન્જોય કરતી જોવા મળી હતી શિવાલિકા લગ્ન પછી લક્ઝરી વેકેશનના ફોટામાં છવાયેલી છે તાજેતરમાં શિવાલિકા તેના લગ્નને લઈને ઘણી ચર્ચામાં રહી હતી. શિવાલિકા ક્યારેક પૂલમાં તો ક્યારેક બીચ પર સિઝલિંગ લુકમાં જોવા મળે છે. અભિનેત્રી પોતાની સુંદરતાને લઈને ઘણી ચર્ચામાં રહે છે. શિવાલિકાને વિદ્યુત જામવાલની ફિલ્મ ખુદા હાફિઝથી લોકપ્રિયતા મળી હતી. અભિનેત્રીએ વર્ષ 2023માં અભિષેક પાઠક સાથે લગ્ન કર્યા હતા.