ખુશી કપૂર દિવંગત અભિનેત્રી શ્રીદેવી અને બોની કપૂરની નાની પુત્રી છે.



હજુ સુધી ફિલ્મોમાં પ્રવેશ નથી કર્યો છતાં ખુશીની ફેન ફોલોઈંગ સારી છે.



તાજેતરમાં જ ખુશીએ ઈન્સ્ટાગ્રામ પર નવા ફોટા શેર કર્યા છે, જે ખૂબ વાયરલ થઈ રહ્યા છે.



આ તસવીરમાં ખુશી ટુ પીસ બિકીની લુકમાં જોવા મળી હતી



લોકો તેના એબ્સ અને ફિટનેસના વખાણ કરી રહ્યા છે.



ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ પણ લવ ઇમોજી મોકલીને તેના લુક પર પ્રતિક્રિયા આપી હતી.



તમને જણાવી દઈએ કે આ પહેલા પણ ખુશીએ બિકીનીમાં પોતાની તસવીર પોસ્ટ કરી હતી.



તેમની આ પોસ્ટને લગભગ 2 લાખ લોકોએ લાઈક કરી છે.



ખુશી કપૂર હવે ફિલ્મ ધ આર્ચીઝથી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરવા જઈ રહી છે.



આ ફિલ્મ આ વર્ષના અંતમાં નેટફ્લિક્સ પર પ્રીમિયર થશે