નીના ગુપ્તા બોલિવૂડની સ્ટાઇલિશ અને ફિટ અભિનેત્રીઓમાંની એક છે.



તેની સુંદરતા અને ફિટનેસના દરેક લોકો દિવાના છે



તો ચાલો જાણીએ તેની ફિટનેસનું રહસ્ય



નીના દિવસ દરમિયાન ઘણું પાણી પીને પોતાને હાઇડ્રેટ રાખે છે.



નીના પોતાને ફિટ રાખવા માટે સવારે પ્રાણાયામ અને યોગ કરે છે



નીના સવારના વર્કઆઉટમાં પુશઅપ્સ કરે છે



નીનાની સ્વસ્થ જીવનશૈલીમાં ચાલવું એ પણ મુખ્ય ભાગ છે.



નીના તંદુરસ્ત અને પોષક તત્વોથી ભરપૂર આહાર લે છે



તાજા શાકભાજી, ફળો અને સલાડ ખાવાનું પસંદ કરે છે



તે મોટાભાગે મોસમી ફળો અને શાકભાજી ખાય છે