બૉલીવુડમાં સ્ટાર કિડ ખુશી કપૂર ડેબ્યૂ પહેલા જ ચર્ચામાં આવી



ખુશી કપૂરે રિવિલિંગ ડ્રેસમાં કરાવ્યુ ગૉર્ઝિયસ ફોટોશૂટ



ખુશી કપૂર દિવગંત એક્ટ્રેસ શ્રીદેવીની નાની દીકરી છે, જ્હાન્વી કપૂરની નાની બહેન છે



ખુશી કપૂરે ડાર્ક રેડ કલરના લૉન્ગ ગાઉનમાં એકથી એક શાનદાર પૉઝ આપ્યા છે



કેમેરાની સામે ખુશીએ પોતાની પાતળી કમર અને સેક્સી ફિગર ફ્લૉન્ટ કર્યુ



22 વર્ષીય ખુશી કપૂર ફિલ્મ ધ આર્ચીથી બૉલીવુડમાં ડેબ્યૂ કરવાની છે



ખુશી રિલેશનશિપને લઇને ચર્ચામાં છે, તે 'બ્રાઉન મુંડે' સિંગર એપી ધિલ્લોનને ડેટ કરી રહી છે



જ્હાન્વીની જેમ ખુશી પણ પોતાના અંદાજના કારણે હંમેશા ચર્ચામાં રહે છે



ખુશી કપૂર સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે



ખુશીએ ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ તસવીરો શેર કરીને માહોલ ગરમ કરી દીધો છે