સોશિયલ મીડિયા યુઝર મિલા સોફિયા 19 વર્ષની છે અને ફિનલેન્ડમાં રહે છે.

ટ્વિટર પર તેને 9 હજારથી વધુ લોકો ફોલો કરે છે જ્યારે ઈન્સ્ટાગ્રામ પર તેના 40 હજાર જેટલા ફોલોઅર્સ છે.

ઘણા લોકો એવો પણ દાવો કરે છે કે તેમણે તેમના જેવી પરફેક્ટ કોમ્પ્લેક્શનવાળી સ્ત્રી ક્યારેય જોઈ નથી.

તેનો ચહેરો જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. તે ખૂબ જ સુંદર છે.

પરંતુ આ મોડલનું એક મોટું રહસ્ય છે, જે જાણીને તમે ચોંકી જશો. તે વાસ્તવિકતામાં અસ્તિત્વમાં નથી.

એટલે કે આ છોકરી કોઈ માણસ નથી, તે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી બનાવેલી તસવીર છે.

આ એક કોમ્પ્યુટર જનરેટેડ છોકરી છે.