કિયારા અડવાણી બ્લેક આઉટફિટમાં ઈન્સ્ટાગ્રામ ફોટો શેર કરતી રહે છે.

હવે તેણે જમ્પસૂટમાં પોતાનો ગ્લેમરસ લુક બતાવ્યો છે.

કિયારાએ બ્લેક જમ્પસૂટમાં લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે

તસવીરોમાં તે ખૂબ સુંદર લાગી રહી છે

જમ્પસૂટમાં કિયારાએ ટોન બોડીને ફ્લોન્ટ કરી છે

કિયારા અને સિદ્ધાર્થ ટૂંક સમયમાં લગ્ન કરે તેવી ચર્ચા છે

શેરશાહ ફિલ્મમાં સિદ્ધાર્થ અને કિયારાની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી

કિયારા અને સિદ્ધાર્થ પહેલાં રજિસ્ટર્ડ વેડિંગ કરશે

કિયારાની છેલ્લી ફિલ્મ વરુણ ધવન સાથે હતી

All Photo Credit: Instagram