શનાયા કપૂર પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે

શનાયાએ બોલિવૂડમાં ડેબ્યૂ ન કર્યું હોવા છતાં ચર્ચામાં રહે છે

લાખો લોકો તેને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે.

તેણે ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે

શનાયા કપૂર તેના નવા ફોટોશૂટમાં ડિઝની ફિલ્મની રાજકુમારી જેવી લાગી રહી છે.

શનાયા કપૂર પોલ્કા ડોટેડ ટાયર્ડ ડ્રેસમાં ખૂબસૂરત લાગી રહી છે.

શનાયા કપૂર ફિલ્મ 'બેધડક'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

તે બ્લુ કલરના બોડીકોન ડ્રેસમાં સુંદર લાગી રહી છે.

તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

All Photo Credit: Instagram