કિયારા અડવાણી ઇન્ડસ્ટ્રીની ખૂબસૂરત એક્ટ્રેસમાંથી એક છે કિયારા હાલ તેમની અપકમિંગ ફિલ્મનું કરી રહી છે પ્રમોશન અપકમિંગ ફિલ્મ ‘ભૂલભલૈયા 2’ના પ્રમોશનમાં છે વ્યસ્ત લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો કિયારાએ કરી છે ઇન્સ્ટા પર શેર કિયારાએ સિલ્વર કલર ટોપ સાથે થાઇ-સ્લિટ સ્કર્ટ કેરી કર્યું છે. આ આઉટફિટમાં તેમને અલગ અલગ પોઝ આપી કરાવ્યુ શૂટ કિયારા થાઇ-સ્લિટ સ્કર્ટમાં ખૂબજ બ્યુટીફુલ દેખાઇ રહી છે. ફિલ્મ ‘ભૂલભલૈયા 2’ 20 મેમાં સિનેમા ઘરોમાં થશે રીલિઝ કિયારા આડવાણી સોશિયલ મીડિયા પર રહે છે એક્ટિવ સોશિયલ મીડિયા પર લેટેસ્ટ ફોટો અને વીડિયો કરતી રહે છે શેર