બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી લગ્ન પછી ખૂબ ગ્લેમરસ બની છે કિયારા સોશિયલ મીડિયા પર ઘણી ફેમસ છે. હાલમાં જ કિયારાએ ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરી છે કિયારા અડવાણીએ સફેદ રંગનો મીની ડ્રેસ પહેર્યો છે કિયારા અડવાણીએ અનેક પોઝ આપ્યા હતા. માત્ર એક કલાકમાં અભિનેત્રીના ફોટા પર 8 લાખથી વધુ લાઈક્સ આવી છે કિયારા આગામી ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં ફરી એકવાર કિયારા કાર્તિક આર્યન સાથે રોમાન્સ કરતી જોવા મળશે. અભિનેત્રી 'ગેમ ચેન્જર' નામની ફિલ્મમાં પણ જોવા મળશે. All Photo Credit: Instagram