કિયારાની સ્ટાઈલ બધાથી અનોખી હોય છે બોલિવૂડની સ્ટાઈલિશ એક્ટ્રેસ પૈકીની એકમાં તેની ગણના થાય છે કિયારની અનેક ફિલ્મો પાઈપલાઈનમાં છે ફગલીથી તેણે કરિયરની શરૂઆત કરી હતી ફિલ્મ કબીર સિંહથી તેને સફળતા અને ઓળખ મળી હતી બિકીનીમાં તે કિલર પોઝ આપી ચુકી છે શેરશાહ ફિલ્મમાં તેની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી તેની જુગ જુગ જિયો અને ભુલ ભુલૈયા 2 પણ સફળ રહી છે તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ