ફિલ્મો છોડીને સંન્યાસી બની ગઈ હતી મમતા કુલકર્ણી 90 દાયકામાં મમતા કુલકર્ણીએ અનેક હિટ ફિલ્મો આપી હતી. તે સમયે મમતા કુલકર્ણીની ગણતરી હોટ હિરોઈનોમાં થતી હતી મમતા કુલકર્ણીએ પોતાની ખૂબસુરતી અને એક્ટિંગથી બધાનું દિલ જીત્યું હતું મમતા કુલકર્ણી અચાનક જ ફિલ્મી દુનિયામાંથી ગાયબ થઈ ગઈ હતી તે સમયે તેણે સલમાન ખાન, સૈફ અલી ખાન, આમિર ખાન, અક્ષય કુમાર સાથે કામ કર્યુ હતું તેણે ડ્રગ માફિયા વિવેક ગોસ્વામી સાથે લગ્ન કરી લીધા હતા લગ્ન બાદ તે પતિ સાથે દેશ છોડીને બહાર જતી રહી હતી વર્ષો બાદ મમતાનો લુક જોઈને બધા ચોંકી ગયા હતા મમતા બધુ છોડીને સાધ્વી બની ગઈ હતી