તાજેતરમાં કિયારા અડવાણી ફિલ્મ ભૂલ ભૂલૈયા 2 માં કાર્તિક આર્યન સાથે જોવા મળી હતી.

તસવીરોમાં કિયારા ગોલ્ડન કલરના આઉટફિટમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે.

અભિનેત્રી કિયારા અડવાણીએ નેકપીસને કેરી કર્યો છે.

ચાહકોને કિયારાનો આ લુક ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર ચાહકો કિયારાના આ લુકના વખાણ કરી રહ્યા છે.

કિયારા અડવાણીએ આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે

કિયારા તેના બોડી કર્વ્સને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

કિયારા અડવાણી હંમેશા પોતાની સ્ટાઈલને લઈને ચર્ચામાં રહે છે.

તાજેતરમાં કિયારા એક્ટર શાહિદ કપૂર સાથે કોફી વિથ કરણમાં જોવા મળી હતી.

All Photo Credit: Instagram