કિમે બિકીની લુકમાં તેની ખૂબ જ સિઝલિંગ તસવીરો શેર કરી છે.

આ લેટેસ્ટ તસવીરોમાં કિમ કાર્દાશિયન બ્લેક એન્ડ વ્હાઇટ બિકીની પહેરીને દરિયા કિનારે પોઝ આપી રહી છે.

કિમની આ સ્ટાઈલ તેના ફેન્સને પસંદ આવી રહી છે.

અમેરિકન ટીવી સ્ટાર કિમ તેની પર્સનલ લાઈફ માટે પણ ઘણી હેડલાઈન્સમાં રહે છે.

હાલ કિમ તેના બોયફ્રેન્ડ પીટ ડેવિડસન સાથે વેકેશન માણી રહી છે.

કિમ કાર્દાશિયન અને તેની બહેનો રિયાલિટી શો 'Keeping Up With The Kardashians' માટે ફેમસ છે.

આ પહેલા પણ કિમ કાર્દાશિયન બ્લેક બિકીનીમાં તેની કેટલીક જબરદસ્ત તસવીરો ફેન્સ સાથે શેર કરી ચૂકી છે.

રિયાલિટી ટીવી સ્ટાર કિમ કાર્દાશિયન તેના એક-એક પ્રકારના દેખાવ દ્વારા પ્રભુત્વ ધરાવે છે.

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ