'મોહબ્બતેં' ફેમની આ એક્ટ્રેસ 40 વર્ષની ઉંમરે પણ ખૂબ જ યુવાન લાગે છે સોશિયલ મીડિયા પર કિમની તસવીરો મોહબ્બતેં ફેમ અભિનેત્રી કિમ શર્મા આ દિવસોમાં પોતાની તસવીરોને કારણે ચર્ચામાં છે. કિમ લાંબા સમયથી મોટા પડદાથી દૂર છે પરંતુ સોશિયલ મીડિયા પર તેની તસવીરો ધમાલ મચાવી રહી છે આ તસવીરોમાં તેનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે કિમ 40 વર્ષની ઉંમરે પણ ખૂબ જ ફિટ છે ઘણી તસવીરોમાં તે બિકીની પહેરીને પાણીમાં છે ચાહકો કિમની ફિટનેસના વખાણ કરતાં થાકતા નથી કિમ શર્માએ વર્ષ 2000માં ફિલ્મ મોહબ્બતેથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફોટામાં કિમ ખૂબ જ સુંદર લાગી રહી છે કિમ ખૂબ જ ગ્લેમરસ અભિનેત્રી છે