મંદિરા બેદીએ હસતી તસવીર સાથે કરી નવી શરૂઆત, શેર કર્યો સુંદર ફોટો

પોતાના જીવનને સામાન્ય બનાવતા અભિનેત્રીએ તાજેતરમાં જ પોતાની એક નવી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.

આ નવી તસવીર સાથે મંદિરા તેના ફેન્સને પણ નવા મેસેજ આપી રહી છે.

મંદિરા બેદીની આ હરકતો જોઈને ચાહકોના હોશ ઉડી ગયા

આ અભિનેત્રીનો સૌથી વધુ પસંદ કરાયેલ ફોટો છે

તસવીરમાં મંદિરા બેદી અલગ અવતારમાં જોવા મળી રહી છે

મંદિરા બેદી આ ફોટોમાં અલગ પોઝ આપી રહી છે

મંદિરાનો આ લુક જોઈને તમે દંગ રહી જશો

મંદિરા ફિટનેસ માટે જોરદાર વર્કઆઉટ કરે છે

મંદિરા બેદી ફિટનેસમાં બધાને માત આપે છે

તેની આ સુંદર તસવીરો ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે

આ ફોટામાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે