આ ફોટોમાં કિમ શર્મા ગ્લેમરસ લાગી રહી હતી મોહબ્બતેં ફેમ કિમ શર્મા લાંબા સમયથી મોટા પડદા પરથી ગાયબ છે પોતાના અંગત જીવનના કારણે તે હંમેશા ચર્ચામાં રહે છે. તે પોતાની ગ્લેમરસ સ્ટાઇલના કારણે હેડલાઇન્સમાં રહે છે. કિમ શર્માનો આ કેઝ્યુઅલ આઉટફિટ છે કિમ શર્માએ રોમેન્ટિક અંદાજમાં પોઝ આપ્યો હતો જુઓ કિલ શર્માનો કિલર લુક્સ કિલર સ્ટાઇલથી ચાહકોને પ્રભાવિત કર્યા મોહબ્બતેં ફિલ્મમાં પોતાની સુંદરતાથી બધાને દિવાના બનાવી દીધા હતા