ઉર્વશી રૌતેલાનો સ્લિટ નાઈટીમાં રોયલ લૂક

ઉર્વશીએ તેના ફોટો ઈંસ્ટાગ્રામ પર શેર કર્યા

પ્રાઈવેટ જેટ પ્લેનમાં ઉર્વશીનો રોયલ અવતાર સામે આવ્યો

ઉર્વશીના ફોટો વાયરલ થયા

આ ફોટોમાં ઉર્વશીએ ગ્લેમરસ પોઝ આપ્યા

લેમન ગ્રીન કલરના નાઈટ ડ્રેસમાં સુંદર લાગી રહી છે ઉર્વશી

બ્લેક સનગ્લાસમાં ઉર્વશી રૌતેલાનો સ્વેગ

ઉર્વશી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

ઉર્વશીના આ ફોટોને ફેન્સે ખુબ લાઈક કર્યા

ઉર્વશી તેના ફોટોને લઈ ચર્ચામાં રહે છે.